Shradhha Na Diva


Shradhha Na Diva

Rs 400.00


Product Code: 18593
Author: Sairam Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 152
Binding: Soft
ISBN: 9788194831419

Quantity

we ship worldwide including United States

Shradhha Na Diva by Sairam Dave | Gujarati Inspiration book by Sairam dave.

શ્રદ્ધા ના દીવા - લેખક : સાઈરામ દવે 

સાંઈરામ દવે’ એ નામ હવે ગુજરાતીઓ માટે ઓળખાણનું મોહતાજ નથી. હાસ્ય-સાહિત્ય-કવિતા-લેખન અને શિક્ષણ જેવા પાંચેય વિષયમાં તેમણે સુંદર ખેડાણ કર્યું છે. સાંઈરામ દવે ગુજરાતના પંચામૃત સમા કલાકાર છે.

ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંમિશ્રણ એ સાંઈરામની અભિવ્યક્તિની વિશેષતા રહી છે. એક નખશીખ સર્જનશીલ કલાસાધક હોવાને નાતે, તેમણે રાષ્ટ્રભક્તિની, ગુજરાતપ્રીતિનાં અને ભક્તિસંગીતનાં ઘણાં પદો રચ્યાં છે. સપરિવાર માણી શકાય એવું મૂલ્યવર્ધક હાસ્ય પીરસવું એ સાંઈરામની નેમ છે. હસતો હોય એ અવશ્ય સાંઈરામને ઓળખતો જ હોય ૪૪ વર્ષની ઉમરે ઢગલાબંધ વિષયો ઉપર તલસ્પર્શી જ્ઞાન હળવી શૈલીમાં સાંઈરામે વહેંચ્યું છે. તેથી તેઓને સૌથી યુવાન વયે ગુજરાત ગૌરવ પુરસ્કરથી સરકારે નવાજેલ છે.

ટૅક્નૉલૉજીનો સદુપયોગ કરીને યુવાવર્ગના હૃદયમાં પોતાની મોટિવેશનલ ટૉકથી તેમણે સર્વોચ્ચ સ્થાન હાંસલ કરેલ છે. હસતાં હસાવતાં પોતાના શબ્દ અને સૂરથી યુવાપેઢીને દિશાનિર્દેશ કરતા સાંઈરામ એક રાષ્ટ્રભક્ત અને શ્રદ્ધાવાન સર્જક છે.


There have been no reviews