She Swiped Right In To My Heart In Gujarati book


She Swiped Right In To My Heart In Gujarati book

Rs 400.00


Product Code: 16966
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 172
Binding: Soft
ISBN: 9789351981565

Quantity

we ship worldwide including United States

She Swiped Right In To My Heart In Gujarati book by Sudeep Nagarkar

શી સ્વાઇપ્ડ રાઈટ ઈન ટૂ માય હાર્ટ - લેખક : સુદીપ નાગરકર - One of best seller love story book now available in Gujarati.

ગીત નામની છોકરી જે કૉલેજમાં સૌથી વધુ અપ્રિય છોકરીઓ પૈકી એક હોય છે. પરંતુ શબીના જે કોલેજની સૌથી સુંદર છોકરી હોય છે તે તેની સૌથી ખાસ મિત્ર છે. કોલેજમાં લોકપ્રિયતા માટે, ગીત કોલેજના એક ફાંકડા જવામર્દ રુદ્રાની મદદ લે છે. જે તેના 'બોયફ્રેન્ડ' તરીકે કામ કરવા તૈયાર થાય છે. કારણકે તેને એમ લાગે છે કે આના દ્વારા તે શબીનાની નજીક જઈ શકશે. પણ શબીનાના દિલમાં તો કોઈ બીજની માટે ચાહત હોય છે અને વાર્તા ગેરસમજણો અને ઈર્ષા કેન્દ્રિય તબક્કામાં લઈ જાય છે. પછી શું થાય છે જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચો.

There have been no reviews