Shahjadi Firoza


Shahjadi Firoza

Rs 500.00


Product Code: 16595
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 240
Binding: Soft
ISBN: 9789385260810

Quantity

we ship worldwide including United States

Shahjadi Firoza By Purushottam Pomal

શહજાદી ફિરોજી લેખક પુરષોત્તમ પોમલ

હિન્દી ભાષામાં લખાયેલી ને ગુજરાતી ભાષામાં અનુવાદિત પ્રસ્તુત શાહજાદી ફીરોજા' નવલકથામાં ઐતિહાસિક વાતો જાણવા મળે છે તે રોચક અને રસપ્રદ છે.જીતેન્દ્ર પટેલે પણ નોધ્યું છે કે આ નવલકથા પ્રેમકથા તો છે જ પરંતુ તેમાં શૌર્યગાથા પણ છે. ઇતિહાસને તેમાં સુપેરે વણી લેવામાં આવ્યો છે. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત આ નવલકથાના પ્રસંગો પ્રવાહી બની રથા છે. તેના પાત્રો પણ તત્કાલીન હોવા છતાં આબેહૂબ આકાર આપ્યો છે.


There have been no reviews