Sha Mate Saran Manaso Prem Lagna Ane Jindgiman Hare Chhe
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sha Mate Saran Manaso Prem Lagna Ane Jindgiman Hare Chhe by Dr. Manoj Joshi | Gujarati Self Improvement.શા માટે સારાં માણસો પ્રેમ લગ્ન અને જિંદગીમાં હારે છે? - લેખક : ડો. મનોજ જોશીસારાં માણસો પ્રેમ, લગ્ન અને જિંદગી માં કેમ પાછાં પડે છે ? અને આવું ન થાય તે માટે તેમણે શું કરવું જોઈએ તેનો રસ્તો બતાવતું પુસ્તક. તમે સારા માણસોને જિંદગીના જંગમાં હારતા જુઓ છો? કહેવાતા ખરાબ માણસો સદા જીતી જાય છે? છોકરીઓ સારા છોકરાઓને શોષિત કરે છે? છોકરીઓ કહેવાતા ખરાબ છોકરાઓને પસંદ કરે છે? સારા છોકરાઓ સાથે બ્રેકઅપ થાય છે. સારા છોકરાઓ સાથે છૂટાછેડા થાય છે. સારા છોકરાઓની વિરુદ્ધમાં આલ્ફા મેલ કેવો હોય છે. તમારા બાળકને આલ્ફા મેલ બનાવજો. |





