Sampurna Panchtantra


Sampurna Panchtantra

Rs 790.00


Product Code: 19236
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 384
Binding: Soft
ISBN: 9789393542021

Quantity

we ship worldwide including United States

Sampurna Panchtantra by viral vaishanav | Gujarati child Stories book.

સંપૂર્ણ પંચતંત્ર - લેખક : વિરલ વૈષ્ણવ 

ગુજરાતીમાં સૌ-પ્રથમ પંચતંત્રનો સંપૂર્ણ અનુવાદ.

આપણે ત્યાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પંચતંત્રની કથાઓ સાંભળી ન હોય; સાથે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પંચતંત્રની કથાઓ મૂળ સ્વરૂપે વાંચી અથવા સાંભળી હોય.

મોટાભાગનાં પુસ્તકો પંચતંત્રની વાર્તાઓમાંથી ‘બોધ’ની બાદબાકી કરીને રજૂ કરવામાં આવે છે. બોધની બાદબાકી એટલે કેરી ખાવી હોય તો રસની બાદબાકી કરી, માત્ર છાલ અને ગોટલા ખાવા ! દવાની ગોળી ફેંકી દઈ રેપર ખાઈ જવું !

પ્રસ્તુત પુસ્તકમાં પંચતંત્રનો પૂર્ણ સરળ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પંચતંત્રનું બોધ સહિતનું આ પુસ્તક તો મનોરંજન સાથે સફળ જીવનના સદીઓ જૂના અને અજમાવેલા અનેક ‘ફંડા’ શીખવી જાય છે.


There have been no reviews