Sampurna Hitopadesh


Sampurna Hitopadesh

Rs 460.00


Product Code: 19665
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 213
Binding: soft
ISBN: 978939354625

Quantity

we ship worldwide including United States

Sampurna Hitopadesh by Yogesh Cholera | Gujarati Child Stories book. 

સંપૂર્ણ હિતોપદેશ - લેખક : યોગેશ ચોલેરા 

પ્રસ્તુત છે સૌપ્રથમવાર હિતોપદેશનો સંપૂર્ણ અનુવાદ. 

                હિતોપદેશ માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યનો અમૂલ્ય વારસો છે. બાઇબલ પછી દુનિયામાં સૌથી વધુ ભાષાઓમાં અનુવાદિત થયેલા પુસ્તકોમાં હિતોપદેશનું સ્થાન મોખરે છે. ૧૭૮૭ માં ચાલર્સ વિલિકન્સે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. સર વિલિયમ જોન્સ જેવા પાશ્વાત્ય વિદ્વાનોએ હિતોપદેશ ની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે વ્યવહારું ડહાપણ અને રાજનીતિ સમજવા માટે આનાથી વિશેષ કોઈ ગ્રંથ નથી. જર્મન વિદ્વાન મેક્સ મૂલરે પણ આ ગ્રંથની સરળતા અને સચોટતાના વખાણ કર્યો છે. આ પુસ્તક આપણને ચાલાક નથી બનાવતુ પણ ચેતીને ચાલનારા બનાવે છે. 


There have been no reviews