Pandit Deendayal Upadhyay


Pandit Deendayal Upadhyay

Rs 300.00


Product Code: 19209
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 124
Binding: Soft
ISBN: 97881196442461

Quantity

we ship worldwide including United States

Pandit Deendayal Upadhyay by Dr. Kanubhai Joshi | Gujarati book Biography book.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય - લેખક : ડો. કનુભાઈ જોશી 

ભારતના વર્ષના સંસ્કૃતિક રાષ્ટ્રવાદન પ્રણેતા. 

                        પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે.  પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે.
               પુસ્તકના પ્રત્યેક પ્રકરણમાંથી આદર્શ જીવનશૈલી તથા સનાતન વૈદિક ધર્મના ધર્માચરણની પ્રેરણા મળશે. પંડિતજીની જીવનગાથાના આ પુસ્તકનું વાચન – પ્રાકૃતિક જીવનના નિયમો, કર્મનાં પરિણામો, માતૃભૂમિ માટે સમર્પણનો ભાવ ઉજ્જ્વળ કરશે. તમારા મનમાં પ્રાર્થના સ્વરૂપે રાષ્ટ્રભક્તિની પ્રેરણાનું ગાન ગુંજી ઊઠશે.


There have been no reviews