Osho - Ek Prashnarth


Osho - Ek Prashnarth

Rs 200.00


Product Code: 17632
Author: Sarvesh Vora
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 80
Binding: Soft
ISBN: 9789388882323

Quantity

we ship worldwide including United States

Osho - Ek Prashnarth by Sarvesh Vora | Gujarati Book by Osho | Unknown facts of Osho | Real life story of Osho

ઓશો - એક પ્રશ્નાર્થ - લેખક : સર્વેશ વોરા

આ માણસને તમે ક્યાંયથી પણ તપાસવા જાવ, ખરેખર નિષ્ઠાપૂર્વક સમજવા જાવ તો તમારી આજ સુધીની બાંધેલી માન્યતા પર અચૂક એક ભારેખમ તમાચો પડશે. તમે એની સાથે સહમત થાવ કે નહીં, એક વાત નક્કી છે કે એ તમારામાં `ખતરનાક' ધરતીકંપ સર્જશે. એની પારદર્શકતા, એની નિષ્ઠા તમને ધ્રુજાવી દેશે.તમારા પગ નીચેથી ધરતી ખસી જતી હોય એવું તમને લાગશે.
                 એવી `ખતરનાક' અસરનું કારણ શું ? કારણ ઓશોની સંપૂર્ણ નિર્ભયતા અને નિષ્ઠા! દશ હજાર લાલચુઓ, પગારદારો કરતાં એક સંનિષ્ઠ વધુ અસરકારક કે `ખતરનાક' નીવડી શકે છે. પરંપરાની પ્રતીતિ વગર, માત્ર લોકહૃદયમાં પરંપરા પ્રત્યે રહેલાં `ગુડવિલ'નો લાભ ઉઠાવીને, પરંપરા અને કહેવાતાં ધર્મ-નીતિને નામે ગાલ્લી હાંકતા આજના મોટાભાગના ધર્મગુરુઓ કરતાં ઓશો બેશક વધારે `ખતરનાક' છે. તમે એની વાતો સ્વીકારો કે નહીં, સમાજને વિચાર કરતો કરનારા, તંદુરસ્તી બક્ષનારા આવા સાહસવીરો જ હોય છે. પેલા `લોકપ્રિય મનોરંજકો' નહીં. સમાજને યુગે યુગે આવા ખતરનાક કંપ-સર્જકોની જરૂર પડતી હોય છે ને કુદરત એમને મોકલતી રહે છે. 


There have been no reviews