One Mission Stroy


One Mission Stroy

Rs 400.00


Product Code: 18984
Author: Vrajlal Hiraji joshi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: soft Cover
ISBN: 9789392197000

Quantity

we ship worldwide including United States

One Mission Stroy by Virajlal Hiraji Joshi | Gujarati book | Novel book.

વન મિશન સ્ટોરી - લેખક : વ્રજલાલ હિરજી જોશી 

રો એજન્ટ કદમનું દિલઘડક અને રોમાંચક મિશન ની નવલકથા.

              રાત્રીના ખોફનાક વાતાવરણમાં માનવ હાડપીંજરનું ખોફનાકભર્યું હાસ્ય.. ? સરહદી વિસ્તારના ટાપુ પર બે આંતકવાદ ઘુસપેઠી અને ગુપ્ત મિશનની કામગીરી... ? દુશ્મન દેશનાં મિશન બ્લેક નાઈટનો અમલ. ભારતીય ‘રો' એજન્સીની ગતીવિધી અને કદમની ઝાંબાઝ કાર્ય પદ્ધતિથી દુશ્મન દેશના દરેક મીશન નાકામિયાબ કરે છે. રોમાંચક, થ્રીલર અને સસ્પેન્સથી ભરપૂર કથા ‘વન મીશન સ્ટોરી'.


There have been no reviews