Murdrum Part 1 - 2


Murdrum Part 1 - 2

Rs 1696.00


Product Code: 19077
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 334+290
Binding: Soft
ISBN: 9789395339926 + 9789395339919

Quantity

we ship worldwide including United States

Murdrum Part 1 - 2 by Dr. Sohil Makwana | Gujarati suspense & thriller story novel.

મદ્રામ ભાગ 1 - 2 - લેખક : ડો સોહિલ મકવાણા 

{Bhag 1}

કોઈનું કપાયેલું ડરામણું માથું એક CBI ઇન્ટર્નને જૂના કેસમાંથી મળી આવેલાં રહસ્યમયી ‘બે ટપકાં’મચ્છરના પેટમાંથી મેળવાયેલું માનવીય DNA શા માટે હેરલ્ડ શીપમેને 250 સ્ત્રીઓની હત્યા કરી?" ક્રિમિનલ સાઈકોલોજીનો મુશ્કેલ પ્રશ્ન. ચાલાક અને ઘાતકી સિરિયલ કિલરની તલાશમાં, ભ્રષ્ટ સિસ્ટમમાં ફસાયેલી CBI ઇન્ટર્ન કોમલ રાધેડ અદ્ભુત, હાઈટેક, ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશન અને ટેક-સાવી, અનુભવી સિરિયલ કિલ૨. કામુક, પરપીડનવૃત્તિ ધરાવતો હત્યારો દરેક હત્યા સાથે મૂકતો જાય છે એક કડી ફૉરેન્સિક સંશોધનો દ્વારા DNAમાંથી સર્જવામાં આવે છે એક ચહેરો. શું હત્યારાનું DNA મળી આવશે? કઈ રીતે એ હત્યારો માનવમાંથી દાનવ બન્યો? શું હત્યારાને પકડવા આ પ્રયત્નો પૂરતા છે? કે હજુ કંઈક આશ્ચર્યજનક તત્ત્વ ખૂટે છે?

{Bhag 2}

મડ્રમ ના પહેલાં ભાગમાં શરૂ થયેલી તપાસ હજુ ચાલુ જ છે. કુલ મૃત્યુઆંક છે હવે 26.CBI ઇન્સ્પેક્ટર કોમલ રાઠોડ કેટલીય અદ્ભુત, હાઈ-ટેક ફોરેન્સિક તકનિકો અપનાવે છે, છતાં તે સિરિયલ કિલરની સિગ્નેચર સમા ‘બે ટપકાં”નું રહસ્ય ઉકેલી શકતી નથી. કામુક, પરપીડનવૃત્તિ ધરાવતો હત્યારો હજુ એક કડી મૂકતો જાય છે
— SAW NOTHING
વૈજ્ઞાનિકો DNA ફેનોટાઇપિંગની મદદથી કોઈના પણ DNAમાંથી તેનો ચહેરો સર્જી શકે છે. શું હત્યારાનું DNA મળી શકશે?‘SAW NOTHING’ માં કયું રહસ્ય છુપાયું છે? શું આ એક હત્યારો છે કે આખી ટોળકી છે?શું કોમલ વધુ હત્યાઓ થતી અટકાવી શકશે? 

                         આંગળીઓના નખ ચાવતાં ચાવતાં ઝડપથી પાનાં પલટાઈ જાય તેવું પુસ્તક. આ દશકના શ્રેષ્ઠ થ્રીલર પુસ્તકોમાંનું એક.
                                                                                 
   — ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા

                                         “અવિશ્વસનીય વાર્તા અને અદ્ભુત પાત્રો તમને અંત સુધી જકડી રાખશે.”
                                                                                    ---ડિરેક્ટર અનીસ બઝમી


There have been no reviews