Mukam Post Ishvar


Mukam Post Ishvar

Rs 120.00


Product Code: 17169
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9789385520945

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Mukam Post Ishvar by Heta Bhushan | God is the subject of devotion and faith. God is in the every particle of the earth.

ઈશ્વર નો અનોખો સાક્ષાત્કર એટલે  - મુકામ પોસ્ટ ઈશ્વર - લેખક : હેતા ભૂષણ 

ઈશ્વર એક પરમતત્વ... દરેક જીવની જીવનસફર બધા મુકામોમાંથી પસાર થઈ ઈશ્વર સુધી પહોંચે છે. પરમાત્મા એ ભક્તિ અને શ્રદ્ધાનો વિષય છે. પ્રભુને બુદ્ધિથી, તર્કથી ઓળખવાનો પ્રયત્ન કરવો તે અત્યંત અઘરી બાબત છે; પણ શ્રદ્ધા અને સમર્પણ હોય તો ઈશ્વર ક્યાંય દૂર નથી.પરમાત્મા પૃથ્વીના કણ કણમાં છે અને દરેક જન જનમાં છે તેવું આપણે જાણીએ છીએ પણ અનુભૂતિથતી નથી.પરમાત્મા જેવા ગહન વિષય પર ખૂબ જ સરળ અને સહજ વાતો આ પુસ્તકના દરેક પાને ઈશ્વરનું સરનામું બની ચમકે છે. દરેક નાની વાતમાં ઈશ્વરના અંશની ચમત્કૃતિ છે જે વાચકના હૈયાને સ્પર્શી જશે.

God is the only one ... the life partner of every living being passes through all the places to God. Paramatma is the subject of devotion and faith. It is a very difficult thing to try to identify God with intellect, logic; But if there is faith and dedication then God is not far away. Paramatma is the particle of the earth and we know that every person is in the jan but not realizing. Every small thing is the mirror of God's numeral which will touch the heart of the reader.


There have been no reviews