Maru Vahalu Ahmedabad
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Maru Vahalu Ahmedabad by Vinod Bhatt | Travel Guide about Ahmedabad written by Vinod Bhatt મારું વહાલું અહેમદાબાદ - લેખક વિનોદ ભટ્ટ અમદાવાદ વિશે આમ તો અનેક પુસ્તકો લખાયાં છે, પરંતુ હળવી શૈલીમાં લખાયેલું આ એકમાત્ર પુસ્તક છે. એ દૃષ્ટિએ સમગ્ર ગુજરાતી હાસ્યસાહિત્યનું આ વિશિષ્ટ પુસ્તક છે. કોઈ એક જ વિષય પર દીર્ઘ નિબંધ રૂપે ખાયેલું ગુજરાતી સાહિત્યનું આ સર્વપ્રથમ પુસ્તક છે. કોઈ નગરનું હાસ્યરસિક આલેખન આધારભૂત સંદર્ભોસહિત કેવું હોય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ પુસ્તક છે. અમદાવાદપ્રેમીઓએ વસાવવા અને વાંચવા જેવું પુસ્તક. |












