Marizotsav


Marizotsav

Rs 600.00


Product Code: 18308
Author: Maniar Raish
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 253
Binding: Soft
ISBN: 9789351228738

Quantity

we ship worldwide including United States

Marizotsav by Maniar Raish | Collection of best Gazals of Mariz in Gujarati | Compilation by Raish Maniar

મરીઝોત્સવ - લેખક : રઈશ મનીઆર

ગઝલસમ્રાટ મરીઝની ઉત્તમ રચનાઓ સાથેની આસ્વાદયાત્રા. `મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી! અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક જુદી જ મહેક માણવા મળે એવો અમૂલ્ય ગુલદસ્તો છે! `મરીઝ’ની પીડાના પટારામાંથી નીકળતું એક એક ગઝલઘરેણું, તમારી ગઝલપ્રીતિને સદાકાળ માટે `લાઇવ’ રાખશે અને ગઝલપ્રેમીઓ તેમજ `મરીઝ’ના દીવાનાઓ માટે આ પુસ્તક એક અણમોલ ખજાનો બની રહેશે! આવો, `મરીઝ’ સાહેબને તેમના જ અંદાજમાં કહીએ -

There have been no reviews