Mara Anubhavo
 
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  |  Mara Anubhavo by Swami Sachitanandji  સ્વામી સચ્ચિદાનંદજી ગૃહત્યાગ કર્યો ત્યારબાદના આ અનુભવો લખ્યા છે. તેઓ અનુભવથી લખે છે કે નાના બાળકો અને બોળા યુવાનોને વેરાગ્યનો નશો ચડાવીને સાધુમાર્ગે વળવા એ કુદરતી માર્ગ નથી માર્ગે યુવાનો કે બળકોને વાળી ત શાકય પણ પાર પદવાનું કામ સરળ નથી. એ કામ અત્યંત કઠિન છે. એમની પાસે આશ્રમમાં આવેલા અનેક યુવાનોને સમજાવીને ઘરે પહોચાડ્યા છે. એઓ ભલે સાધુ થયા પણ લોકોને એઓએ સાધુ બનાવયા નથી જાગૃત થવા માગંતા લોકોને એઓ જાગૃત કરવા માંગે છે. લોકોને એઓ દ્રઢપણે કહે છે કે તમારા બાળકોને સાધુ નહીં સજ્જન બનવો. સાધુ - સાધવી થયેલા મોટ ભાગના માણસોની વ્રદ્ધાવસ્થા જાય છે. તેનુ સુક્ષ્મ અધ્યયન કરવાથી એમની વાત સમજાશે. જેમ આંખ મીંચીને ઉતાવળે ઉતાવળ સાધુ થવાથી બચવું જોઈએ તેમ આંખ મીંચીને ઉતાવળે સંસારી થવાથી પણ બચવું જોઇએ.  જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ તો વર્તમાનમાંજીવીએ અને ભવિષ્ય્માં વિસ્તરીશું. માનવતાવાદી ધર્મ સૌએ અપનવવો જોઈએ. આપણે ઐપણી દુર્બળતાને સ્વીકાર્તા નથી અને ધર્મ અને સસ્કૃતિના ઘેનમા ઘેલા થઈને ઝૂમી રહ્યાં છે. સતત પરિવર્તિત વિશ્વ સથે વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપણે પણ પરિવર્તન કરવું જોઈએ. | 






