Made For Each other In Gujarati


Made For Each other In Gujarati

Rs 180.00


Product Code: 16899
Author: Vibhavari Verma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789351226871

Quantity

we ship worldwide including United States

Made For Each other In Gujarati by Vibhawari Vrama

મેડ ફોર ઇચ અધર ઈન ગુજરાતી - લેખક : વિભાવરી વર્મા

એકરાર વિનાનાં પ્યારની દાસ્તાન

આ વિભાવરી વર્મા કોણ છે.?એનો કયારેક ફોટો પણ કેમ નથી દેખાતો એનો  ફેસબુક એકાઉન્ટ કેમ નથી?
 આ બધા સવાલો છોડો. હકીકત એ છે ક્રે આજના મોડર્ન જમાના યુવાનોની દુનિયાની વાર્તામાં તથા
એમના કમ્પ્યુટર માં સ્માર્ટ ફોનોમાં,કોલેજ કેન્ટીનોમાં અને યંગ-યંગ દિલોમાં જે ફીલીગ્સ ધબકે છે એની સાથે તાલ મિલાવતી આ એક સાવ નવી ફ્રેશ કલમ છે જેને લાખો વાચકોએ ખુલ્લા દિલે આવકારી છે. નોટ જસ્ટ
ઘેટ, યંગ એ હાર્ટ એવાં સિકસ્તી પ્લસ સજ્જન સંન્નારીઓ પણ વિભાવરી વર્માને નિયમિત વાંચે છે.કારણકે વિભાવરી વર્માની વાર્તાઓમાં ઉપરછેલ્લો છીછરો રોમાન્સ નથી એક મિનિગફૂલ ઉડાન પણ છે

આર. એમ. વાળા - ઉમર 60 (જૂનાગઢ) : ફાઈલ-સ્ટાર અને કોર્પોરેટ કલ્ચર
વગર પણ વાર્તાનો પ્લોટ રચી શકાય તેની સાબિતી મળી. અન્ય લેખકોની કૃત્રિમ,
શબ્દોના બિનજરૂરી આંડબર, અંગ્રેજીની નકલ જેવી અરવાભાવિક્ ભાષા પછી આ
સરળ ભાષા પાત્રોને પોતિકા બનાવે છે. જાણે અસહ્ય ઉક્ળાટ વચ્ચે પવનની શીંતળ
લહેરખી!

પ્રિચા ભીમાણી - ઉમર 2૦ (મોરબી) : આ નવલકથા એ બતાવે છે કે જૉ
કોઈ વ્યક્તિને આપણે સાચા દિલથી ચાહતા હોઈએ તો અંતે દિલની જ જીત થાય
છે. હા, મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ એક દિવસ તો વ્યક્તિને પ્રેમનો
અહેસાસ જરૂર થાય છે.

અસ્મિતા પાઠક - ઉમર 18 (દેવગામ, અમરેલી) :ચાતક્ પક્ષી જેમ વરસાદની
રાહ જુએ તેમ દર રવિવારે ગુજરાત સમાચારની રાહ જોતી અને પહેલાં સમાચાર નહિ
પણ રવિપૂર્તિ વાંરાતી! મારી બધી જ ફ્રેન્ડ્ઝ આ નવલકથા વાંચતી જેથી સોમવારે
અમે મળીને ચર્ચા કરીએ કે કાલે વાંચી, એમાં આમ હતું. આમ હતુ વગેરે.


There have been no reviews