Landscape


Landscape

Rs 498.00


Product Code: 19163
Author: Subhash Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9789395339902

Quantity

we ship worldwide including United States

Landscape by Subhash Bhatt | Gujarati Inspiration book.

લેન્ડસ્કેપ - લેખક : સુભાષ ભટ્ટ 

                 આમ તો જીવન એટલે આપણી અનુભૂતિ અને અભિવ્યક્તિ માટેની સેક્રેડ સ્પેસની ખોજ, જ્યાં નિરંતર શક્યતાઓ ઝળહળે છે પળ અને સ્થળ વચ્ચે, શબ્દ અને વિચાર વચ્ચે, મિત્રના શબ્દ અને મૌન વચ્ચે, સંબંધોની ગ્રીષ્મ અને હેમંત વચ્ચે... જીવન સાધના તો એક જ છેઃ આપણે પ્રગટીએ તેવા પાવક અવકાશ અને અજવાસ, હળવાશ અને મોકળાશ રચવા અને ત્યાં મૈત્રીલોક અને આનંદલોક બાંધવા...


There have been no reviews