Jagvikhyat 51 Marketing Campaign


Jagvikhyat 51 Marketing Campaign

Rs 240.00


Product Code: 17131
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9789386343574

Quantity

we ship worldwide including United States

Jagvikhyat 51 Marketing Campaign by Imran Hathi. Intresting facts of world famous marketing campaign & strategies.

જગવિખ્યાત ૫૧ માર્કેટિંગ કેમ્પેઈન - લેખક : ઇમરાન હાથી

આ પુસ્તકમાં જગવિખ્યાત 51 માર્કેટિંગ કેમ્પેઈનની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. જગતના શ્રેષ્ઠ માર્કેટિંગના દિમાગોમાંથી નિપજેલા વિચારોનું કઈ રીતે અમલીકરણ થયું અને તેની શું અસર નીપજી તેની ચર્ચા અહીં કરવામાં આવી છે. આ પુસ્તક આપને માર્કેટિંગનાં એક્સપર્ટ તો નહીં બનાવી દે, પરંતુ આપના દિમાગને નવા આઈડિયાથી ભરી દેશે; જેથી આપ કંઇક નવું વિચારી તેનો અમલ કરવા સક્ષમ બની શકો.આપ વિદ્યાર્થી હો, વ્યવસાયી હો કે નોકરી કરતા હો, આ પુસ્તક આપના માટે વિચારોની ખાણ પુરવાર થશે કેમકે આજના આધુનિક યુગમાં સફળતા માટે જાતનું પણ માર્કેટિંગ કરવું જ પડે છે અને આ પુસ્તકમાં તો જગતભરમાં પુરવાર થયેલા માર્કેટિંગનાં તુક્કાઓ ખજાનો છે અને આ ખજાનો હવે આપનો છે...


There have been no reviews