Harari


Harari

Rs 400.00


Product Code: 5185
Author: Gunvantrai Acharya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Binding: Hard
ISBN: 9789351622734

Quantity

we ship worldwide including United States

Harari by Gunvantrai Acharya

પ્રવાસ - સાહિત્યની વાત આવે ત્યારે કાકા કાલેલકરનું સ્મરણ 

સૌપ્રથમ થાય તેમ દરિયાઈ નવલકથાનો ઉલ્લેખ થાય ત્યારે 
ગુણવંતરાય આચાર્યનું નામ સૌપ્રથમ હોઠ પર પ્રગટે
સાગરખેડુઓના જીવનની સંવેદનાઓ તેમના સંઘર્ષો અને તેમની 
જીવનશૈલીનું ગુણવંતરાય આચાર્યની કલમે જે નકશીકામ થયું છે
તે તેમની દરિયાઈ નવલકથાઓને જીવંત કરી મૂકે છે
તેમની આ દરિયાઈ નવલકથાઓ તમને વારંવાર વાંચવાનું 
મન થાય એમાં નવાઈની શી  વાત છે  

There have been no reviews