Haathi Kudka Mari Shake Khara?
Haathi Kudka Mari Shake Khara? by Yogesh Cholera | Gujaratri Child Stories book.હાથી કુદકા મારી શકે ખરા : લેખક : યોગેશ છોલેરા આ પુસ્તક શ્રેણીમાં રમૂજી અને હળવી શૈલીમાં એવા પ્રશ્નો ઉઠાવ્યા છે જે કદાચ તમારા મનમાં પણ ક્યારેક આવ્યા હશે, પણ તેના જવાબો ફક્ત હસીમજાક પૂરતા સીમિત નથી. દરેક જવાબની પાછળ ઊંડાણપૂર્વકનું સંશોધન, નવીનતમ વૈજ્ઞાનિક શોધો અને રસપ્રદ તથ્યોનો ખજાનો છુપાયેલો છે. રસોડાથી લઈને આકાશ સુધી, અને સૂક્ષ્મ જીવોથી લઈને મહાકાય પ્રાણીઓ સુધી, અહીં દરેક વિષયને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. |





