Great Thinkers Great Thoughts


Great Thinkers Great Thoughts

Rs 250.00


Product Code: 18745
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: Soft
ISBN: 9789392536250

Quantity

we ship worldwide including United States

Great Thinkers Great Thoughts by Hasmukh Tank | Inspiation book in Gujarati.

ગ્રેટ થિંકર્સ થોટ્સ - લેખક : હસમુખ ટાંક

           ગ્રેટ થિંકર્સ ગ્રેટ થોટ્સ પુસ્તકમાં લેખકશ્રી હસમુખભાઈ યંકે મહાન વિચારકોના મૂલ્યવાન વિચારોનો સમાવેશ કર્યો છે.સમગ્ર સૃષ્ટિ એ વિચારોની સૃષ્ટિ છે. વિચાર એ કોઈપણ કાર્યનો જનક છે. ઉત્તમ વિચાર ઉત્તમ કાર્યનું નિર્માણ કરે છે. જગતમાં જે કંઈ પરિવર્તન થાય છે, જે કંઈ પણ કાંતિ થાય છે, એની પાછળ ઉત્તમ વિચારોની ભૂમિકા હોય છે. એક સારો વિચાર જીવનને ઉન્નતિ તરફ લઈ જાય છે. ઉત્તમ વિચાર જીવનને નંદનવન બનાવે છે.
                  જ્યારે ખરાબ વિચાર જીવનનો નાશ કરે છે. દેશ અને દુનિયામાં થઈ ગયેલા ઉત્તમ વિચારોએ પોતાના અમૂલ્ય વિચારો શબ્દબદ્ધ કર્યા છે, આ પુસ્તકમાં એ ઉત્તમ વિચારોને પ્રેરણાત્મકવિવેચન સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તક આપના જીવનમાં અજવાળું ફેલાવે તેવી અભ્યર્થના.


There have been no reviews