Europe Itinerary


Europe Itinerary

Rs 800.00


Product Code: 17829
Author: Pratiksha Thanki
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 360
Binding: Soft
ISBN: 9789388882965

Quantity

we ship worldwide including United States

Europe Itinerary by Pratiksha Thanki | Gujarati Book about travelling guide to Europe.

યુરોપ ltinerary - લેખક : પ્રતીક્ષા થાનકી 

યુરોપ એટલે ધરતી ઉપરનું સ્વર્ગ! યુરોપનું જીવન હોય કે વાતાવરણ, સંસ્કૃતિ હોય કે ઈતિહાસ  સદીઓથી સૌને આકર્ષતું રહ્યું છે યુરોપ! ટ્રાવેલિંગ એ દરેક ગુજરાતીના લોહીમાં રહે છે અને જીવનમાં એકવાર યુરોપ ફરવાની ઈચ્છા સૌને હોય જ છે. યાદ રાખો કે યુરોપ એ કંઈ ટ્રાવેલ કંપનીઓ સાથે કરવાની જગા નથી કે જ્યાં નિયમોમાં કે દિવસોમાં બંધાઈને જવું પડે. યુરોપ તો દિવ્ય અનુભૂતિથી તમારી અંદરની શાંતિને પામવાનું કુદરતી મંદિર છે. આ પુસ્તક તમને એવાં અજાણ્યાં અને Unique Destinationsની સફર કરાવશે, જ્યાં સાચા અર્થમાં યુરોપને માણી શકાય; પણ ટ્રાવેલ કંપનીઓ આ જગાઓએ લોકોને લઈ જવાનું ટાળતી હોય છે. લાખો રૂપિયા ખર્ચતાં પહેલાં યાદ રાખો... આ પુસ્તક એક Investment છે, યુરોપનો સાચી રીતે અનુભવ કરીને જીવનભરનાં સપનાંઓને સિદ્ધ કરવાનું


There have been no reviews