Choras Aakash

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Choras Aakash by Panna Trivedi | Gujarati Short Stories book.ચોરસ આકાશ - લેખક : પનના ત્રિવેદીકાયાની વાર્તા અને વાર્તાની કાયા. વાર્તા ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ નથી લેતી પણ ચોસ બારીમાંથી દેખાતું આકાશ બારી જેટલું જ હોય છે. આ વાર્તાઓનાં પાત્રોએ ક્ષણની સદી વચ્ચે ઊભા રહીને અહીં જ શોધ્યા કર્યું છે પોતીક એક આખું આકાશ... અહીં જ તો ઠાલવ્યું છે તેમણે તેમનું ભીતર... અહીં જ તો કરી છે પોતીકા રંગોની શોધ અહીં જ તો ઝંખી છે પોતીકી એક પરતો... અહીં જ તો કરી છે તેમણે સંવેદનની પ્રતીક્ષા... |