Bus Emaj
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bus Emaj by Vinod Bhattબસ એમ જ - લેખક : વિનોદ ભટ્ટહાસ્ય- વ્યંગલેખો આપણા રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ રમૂજની નજરનું રસિક આલેખન કરવામાં વિનોદ ભટ્ટના આગવા વ્યક્તિત્વનો પરિચય થાય છે. હેરડાઈ કરવાથી દાદરનાં પગથિયાં ઓછાં થાય છે?, ખુદા મહેરબાન તો.... કંજૂસ જેવો કોઈ ઉદાર નથી !, મોબાઇલ-ફોબાઇલ, સાસુની મથરાવટી મેલી હોય છે એટલે…… રૂબરૂ કહેવાનું રાખ્યું નથી, ચાંલ્લા-વ્યવહાર, આ હૃદય કંઈ મેડ ઇન ચાઇના નથી !, નસીબ બુદ્ધિનું ઓશિયાળું નથી... જેવા 30 લેખોનો આ સંગ્રહ વાચકોને હાસ્યતરબોળ કરે છે. |













