Breaking India (Gujarati)


Breaking India (Gujarati)

Rs 998.00


Product Code: 18641
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Breaking India (Gujarati) by Rajeev Malhotra | Book about attacks on Hindutva | Translation by Udit Shah.

બ્રેકીંગ ઇન્ડિયા (ગુજરાતી) - લેખક : રાજીવ મલ્હોત્રા 

             સૌથી પ્રાચીન, સૌથી સહિષ્ણુ, પ્રત્યેક જીવમાં શિવ (ઈશ્વરનો અંશ) માનનાર, જ્ઞાનની દેવ તરીકે અને સ્ત્રીની દેવી તરીકે પૂજા કરનાર હિન્દુ સમાજ 1300 – 1400 વર્ષથી એબ્રાહમિક સંપ્રદાયોના નિશાન પર રહ્યો છે, હિન્દુત્વ ઉપર હુમલા થતા રહ્યા છે. આમ તો ઘણી સદીથી આ વાત જાણીતી હતી, પરંતુ એ હુમલાના ઇરાદા, કાવતરાં તેમજ તેનાં મૂળ સ્રોત વિશે કોઇને કશો ખ્યાલ આવતો નહોતો.
                                 હિન્દુ સમાજના એ જાણકારીના અભાવનો અંધકાર દૂર કરવાનું કામ રાજીવ મલ્હોત્રાએ કર્યું- બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક લખીને. મૂળ અંગ્રેજી પુસ્તક 2011માં પ્રકાશિત થયું ત્યારથી ભારતને તેમજ સનાતન હિન્દુત્વને વેરવિખેર કરી નાખવા માગતાં પરિબળો વિશે લોકોને જાણ થવા લાગી.ખૂબ જ ઊંડા અભ્યાસ અને સંશોધન બાદ લખાયેલું આ પુસ્તક દરેકે દરેક ગુજરાતીએ આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ.


There have been no reviews