Black Friday


Black Friday

Rs 950.00


Product Code: 18828
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 333
Binding: Soft
ISBN: 9789393482419

Quantity

we ship worldwide including United States

Black Friday by S. Hussain Zaidi | Gujarati Novel book by Mumbai Attack.

બ્લેક ફ્રાઈડે - લેખક : એસ. હુસૌન ઝૌદી 

મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની હચમચાવી દેતી સત્યકથા. 

               12 માર્ચ, 1993ની એ ગોઝારી બપોર મુંબઈ કદી નહીં ભૂલી શકે. ભય અને તબાહી ફેલાવનારી બોમ્બ વિસ્ફોટની બે કલાકની એ હારમાળાએ સમગ્ર શહેરને કંપાવી દીધું હતું. ઉત્તર મુંબઈમાં હકડેઠઠ ભરાયેલાં રહેતાં બોમ્બે સ્ટોક એકરચેન્જથી શરૂ થયેલા વિસ્ફોટ દક્ષિણે જુહુ સ્થિત હોટેલ સેન્ચર સુધી ફેલાઈ ગયા હતા. આ બિહામણી. દુર્ઘટનામાં 257 લોકો માર્યા ગયા હતા, 713 લોકો ઘાયલ થયા હતા અને ભયથી. થથરી રહ્યું હતું આખું શહેર.
                       ‘બ્લેક ફ્રાઈડે' પુસ્તકમાં લેખક, પત્રકાર એસ. હુસૈન જૈદી દેશના ઇતિહાસના આ સૌથી વિકરાળ ષડયંત્ર અને તેની તપાસની એવી ઝીણવટભરી વિગતોનો આલેખ આપે છે. જે આ પહેલાં કદી કોઈ ભારતીય ઘટના વિશે પ્રાપ્ત થયો નથી. આ પુસ્તક એ લેખકે ચાર વર્ષ સુધી કરેલી અથાક મહેનતનો નિચોડ છે. આ પુસ્તકમાં ગુનેગારોની માનસિકતાનો ડરામણો ચિતાર પણ મળે છે અને કેટલાંય દેશો સુધી ફેલાયેલા ષડયંત્રના તારનું ચોંકાવનારું સત્ય પણ ઉજાગર થાય છે.આ પુસ્તકના આધારે ‘બ્લેક ફ્રાઈડે' નામથી બનેલી હિન્દી ફિલ્મ અસંખ્ય દર્શકોના દિલોદિમાગને હચમચાવી ગઈ છે.


There have been no reviews