Anjani Tane Yaad Chhe


Anjani Tane Yaad Chhe

Rs 350.00


Product Code: 19487
Author: Minaxi Dixit
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Binding: soft

Quantity

we ship worldwide including United States

Anjani Tane Yaad Chhe by Minaxi Dixit | Gujarati  Inspiration book by Minaxi Dixit.

અંજની તને યાદ છે - લેખક : મીનાક્ષી દીક્ષિત 

શૈશવના સ્મરણો ની સંવેદનાશીલ કથા.
 

હું આ બધાં સ્મરણો અત્યંત રસપૂર્વક વાંચી ગયો, કેમ કે હું એ વાંચતો ગયો તેમ મને મારો બાલ્યકાળ, એનાં મસ્તી-તોફાનો, એના સાથીદારો અને ત્યારે માણેલા અનેક પ્રસંગો યાદ આવતા ગયા.

ગુલાબદાસ બ્રોકર

બાળપણની આ કથા માત્ર લેખિકાની નથી, કારણ કે વાચકો ઝીલશે એમાં પોતાના જ બાળપણનો પડઘો, પોતાના અતીતની સ્મૃતિમાં સરી જતો હીંચકો.

તરુ કજારિયા

તત્કાલીન સમાજનું આબેહૂબ ચિત્રણ હોવાથી એનું સાહિત્યિક મૂલ્ય હોવા ઉપરાંત સામાજિક-ઐતિહાસિક મહત્ત્વ પણ છે.

પન્ના અધ્વર્યુ

આ સ્મૃતિચિત્રોની આસપાસ અગરબત્તીની સુગંધ જેવી એક આછી સુવાસ વીંટળાયેલી છે. સાવ સરળપણે આલેખાયેલી, શૈશવના મુક્ત આનંદોની, ભય અને વિસ્મયની, અનુભવોની, આ કથા એક વીતી ગયેલા જમાનાને સજીવ કરે છે.

ધીરુબહેન પટેલ

બાળપણનાં સોનેરી-રૂપેરી મેઘધનુષી દિવસોનાં, ઊઘડતી કળી જેવાં કોમળ સંસ્મરણોની સુગંધથી મન મહેકી ઊઠ્યું.

કુન્દનિકા કાપડિયા

આ પુસ્તક સાથે હું સહેલાઈથી જોડાઈ શકું તેમ છું.

નારાયણ દેસાઈ


There have been no reviews