Aapne Pravashi Paravar Na


Aapne Pravashi Paravar Na

Rs 400.00


Product Code: 16815
Author: Gunavant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9789351228073

Quantity

we ship worldwide including United States

Aapne Pravashi Paravar Na By Gunavant Shah | Best Travel book | 

આપણે પ્રવાસી પારાવાર નાં લેખક ગુણવંત શાહ 

આખરે પ્રવાસ એટલે શું? જીવન સ્વયં એક પ્રવાસ છે અને એ પ્રવાસ રહસ્યથી કયોષ હોવ છે. રહસ્ય ન હોત તો અપરિચયના પ્રદેશમાં અસંખ્ય મિત્રો માના હેત ખરા?આપણે ત્યાં સદર્યનો સંબંધ કરે અને પ્રગટ થતી નૂતનતા સાથે જોડાયો છે. પ્રવાસમાં જે આનંદ પ્રાપ્ત થાય તેનું રહસ્ય પ્રતિક્ષણ પ્રાપ્ત થતો નુતન સદર્યબોધ છે.હીલા વાસીપણાથી બચવા માટે માણસ પ્રવાસમાં નેત્રય છે.એવા પ્રવાસાનંદનું રહસ્ય વારીપરાની ઘરેડમાંથી મુક્ત થવાની ઝંખનામાં રહેલું છે. આપણું "કાયમી” સરનામું પણ બાંધે છેઅને તેથી પ્રવાસ મુક્તિપ્રદ અનુભૂતિ કરાવે છે.


There have been no reviews