51 Secrets of Positivity


51 Secrets of Positivity

Rs 500.00


Product Code: 19679
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 160
Binding: soft
ISBN: 9789347393082

Quantity

we ship worldwide including United States

51 Secrets of Positivity by Yogesh Cholera | Gujarati Inspiration book.

51 સિક્રેટ્સ ઓફ પોઝિટિવિટી - લેખક : યોગેશ ચોલેરા 

(વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા હકારાત્મકતાના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી)

                   આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા વિવિધ વિષયના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી આપવામાં આવી છે. આ પુસ્તક જીવનને 360 ડિગ્રીએ બદલવાનું એક વ્યવસ્થિત અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વાચકના હાથમાં એક એવી ‘માસ્ટર કી’ મૂકવાનો છે, જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે. 
વિશ્વભરના શ્રેષ્ઠ વિચારોને તમારા જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઈકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો.


There have been no reviews