51 Secrets of Happiness
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
51 Secrets of Happiness by Yogesh Cholera૫૧ સિક્રેટ ઓફ સક્સેસ - લેખક : યોગેશ ચોલેરાવિશ્વભરના નિષ્ણાતોએ આપેલા સફળતાની ૫૧ રાહસ્યોની સરળ અને સરપ્રદ સમજૂતી. વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા ખુશી અને આનંદના ૫૧ રાહસ્યોની સરળ અને રસપદ સમજૂતી. આ પુસ્તક જીવનને ૩૬૦ ડિગ્રીએ બદલવાનું એક વ્ય સ્થિત અભિયાન છે. જેનો મુખ્ય ઉદેશ વાંચજના હાથમાં એક એવી માસ્ટર કી મૂકવાનો છે. જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે. વિશદ છાણાવટ સાથેના કુલ ૫૧ પ્રકરણોનો અહી સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વભરના શ્રેસ્થ વિચારોને તમારાં જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઇકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો. |





