365 Superhits
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | 365 Superhits by Ankit Trivedi | Wherever you feel stuck or uncomfortable, remember that 365 Superhits is right there with you!૩૬૫ સુપરહિટ્સ - લેખક : અંકિત ત્રિવેદીપ્રત્યેક દિવસનું એક નવું વાક્ય. નવો વિચાર આ વિચારોમાં જિંદગીને જીવવાની ખુમારી છે. આત્મવિશ્વાસ છે. ભરોસો છે. સફળતા છે. આ પ્રત્યેક દિવસના ભલે હોય, પણ એનાથી જીવન ઘડાય છે. આપણને તરોતાજા રાખે છે. ધગશથી ભરપૂર રાખે છે. મિત્ર બનીને સાથ આપે છે. નવી દિશા આપે છે. ટૂંકમાં, તમને ક્યાંય પણ અડચણ કે અગવડ અનુભવાય તો યાદ રાખજો કે 365 સુપરહિટ્સ તમારી સાથે જ છે! જીવનની ફિલ્મમાં આપણું ભજવેલું પાત્ર સુપરહિટ જ છે બોસ. | 








