21mi Sadina 21 Padkar


21mi Sadina 21 Padkar

New

Rs 850.00


Product Code: 19601
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 352
Binding: soft
ISBN: 9789361974212

Quantity

we ship worldwide including United States

21mi Sadina 21 Padkar by Yuval Noah Harari | Gujarati Inspiration book | Translated by Raj Goswami.

21મી સદીના 21 પડકાર - લેખક : યુવલ નોઆ હરારી 

આપણે દંતકથાઓ બનાવી
પ્રજાતિઓને એકજૂથ કરવા માટે...

આપણે કુદરતને કાબૂમાં કરી 
વધુ શક્તિ મેળવવા માટે...

હવે આપણે જીવનની સાથે રમી રહ્યા છીએ 
આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા માટે...

પણ શું હવે આપણે આપણી જાતને ખરેખર ઓળખીએ છીએ? શું આપણી શોધો જ આપણું અસ્તિત્વ ભૂંસી નાખશે?
પરમાણુયુદ્ધ અને ટેક્નૉલૉજિકલ અવરોધોથી આપણે કેવી રીતે બચીશું? ખોટા સમાચારો અથવા આતંકવાદના ભય વિશે આપણે શું કરી શકીએ? આપણે આપણાં બાળકોને શું શીખવવું જોઈએ?
યુવલ નોઆ હરારી આપણને આજના સમયના સૌથી મોટા પડકારોની એક રોમાંચક સફર પર લઈ જાય છે. 21મી સદીના 21 પડકાર - આજના મૂંઝવણભર્યા સમયમાં માણસ હોવાનો સાચો અર્થ સમજાવે છે.


There have been no reviews