151 Ajaybio Aeroplane


151 Ajaybio Aeroplane

Rs 500.00


Product Code: 19668
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 156
Binding: soft
ISBN: 9789347393921

Quantity

we ship worldwide including United States

151 Ajaybio Aeroplane by Yogesh Cholera | Gujarati Comedy Book.

૧૫૧ અજાયબીઓ એરોપ્લેન - લેખક : યોગેશ ચોલેરા 

એરોપ્લેન અંગે ઇન્સ્ટાની રીલ જેવી 151 વૈજ્ઞાનિક અને મજેદાર માહિતીનો ખજાનો
                         આ શ્રેણી તમારા માટે લઈને આવી છે જ્ઞાનનો એક એવો ખજાનો જે તમને વિચારતા કરી દેશે. દરેક પુસ્તકમાં છે 151 યુનિક ટોપિક્સ, જે ઇન્સ્ટાગ્રામ રીલની જેમ ફટાફટ વંચાય જાય તેવા છે સાથે જ્ઞાનમાં વધારો કરે છે. અહીં વિજ્ઞાન અને વાર્તાનો સંગમ કરાયો છે. જટિલ વિજ્ઞાનને સાદી અને વહેતી ગુજરાતી ભાષામાં રજૂ કર્યું છે. બોરિંગ વ્યાખ્યાઓને ભૂલી જાઓ અને વિજ્ઞાન, ઇતિહાસ અને કુદરતની રોમાંચક દુનિયામાં ખોવાઈ જાઓ. વાંચતા રહો, વિચારતા રહો અને વિસ્મય પામતા રહો.


There have been no reviews