Bhavay Raval

ભવ્ય રાવલ, રાજકોટ શહેરના આ યુવાન લેખકે ખૂબ નાની ઉંમરે નવલકથાકાર તરીકે ખ્યાતિ મેળવી છે. એ પત્રકારત્વ અને કટાર લેખન પણ કરે છે. વર્ષ ૨૦૦૮માં 'અઢી અક્ષર' અને બીજી નવલકથા ' ઓહ ! જિંદગી' ખૂબ વખણાઈ હતી. આ વર્ષે 'અન્યમનસ્ક' તથા 'અને, ઓફ ધ રેકોર્ડ' એમ બે નવલકથાઓ પુસ્તક રૂપે પ્રગટ થઈ રહી છે.