Vishnu Bhaliya

સામન્ય માછીમારમાંથી આજે લોકોએ લેખક તરીકેનું 'લેબલ' ચિપકાવી દીધું છે. સૌરાષ્ટ્રના છેવાડે આવેલું જાફરાબાદ બંદર મારી કર્મભૂમિ અને જન્મભૂમિ. જોકે, હું જાતે ખારવો એટલે દરિયો, હોડી અને માછલી જ અમારું સર્વસ્વ !!

Tilak Chandan
Quick View
Rs 230.00