Meet Chauhan

મિત ચૌહાણ ઉમર ૧૯ વર્ષ છે. તે ભારતીય લેખક અને એથીકલ હેકર છે. તે ૮ વર્ષ ની ઉમરમાં કમ્પ્યુટર સીખતા હતા. ૧૩ વર્ષ ની ઉમરમાં તેણે જાતે પોતાનું કમ્પ્યુટર બનાવ્યું ૧૬ વર્ષ ની ઉમરમાં તેણે તેના મિત્ર નું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું ૧૮ વર્ષની ઉમર માં તેઓએ સોશિયલ ચેટીંગ મેસેઝીંગ એપ્લીકેશન બનાવી હાલ ૧૯ વર્ષની ઉમંરમાં તેઓએ ઉબુન્ટ યુસિંગ હેકિંગ નામનું પુસ્તક લખ્યું