Mayank Oza

મયંક ઓઝા, છેલ્લાં ૪૦ વર્ષથી સાહિત્ય સંગીત અને નાટ્ય ક્ષેત્રે બહોળો રસ ધરાવે છે જેને લીધે દેનાબેંકમાંથી એમણે ૪૮ વર્ષે સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. એમણે ગુજરાતી નાટકો, ડોક્યુમેન્ટરી શોર્ટફિલ્મસ અને ગુજરાતી સિરિયલોમાં તથા ભોજપુરી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સંગીતમાં ગાયન અને સ્વરાંકન કરેલ છે. સાહિત્ય સર્જનમાં ગીત, ગઝલ, કવિતાઓ લખી છે. ‘ક્ષણોનું પગેરું’ એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે.

Kshno Nu Pageru
Quick View
Rs 250.00