The Essence Of All Religion By Dada Bhagwan (ભાવના સુધારે ભવોભવ)
The Essence Of All Religion By Dada Bhagwan | This pdf E-book is available in 10 languages. | Download Gujarati PDF books.ભાવના સુધારે ભવોભવધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે. હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે. મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે. Why despite being so deeply involved in religion and religious practices, our behavior does not reflect it? Are you not frustrated and confused by it? What is the reason behind this? Param Pujya Dadashri (master of spiritual science) has clarified the mystery behind such confusion. He says that all conduct and behavior is a result of past life causes. It is an effect. 'Bhaav (inner intent)' is a term that denotes deep inner intent, which is not readily apparent. This bhaav (inner intent) is a cause. No one can bring about any changes in the result. If the cause changes, the result will change. Param Pujya Dadashri has extracted the essence of the all scriptures and presented it to us, in the form of Nine Kalams. These Nine Kalams are the keys to bringing about a change in the bhaav (inner intnet), on a fundamental level. Not even extensive studying of scriptures will bring about such changes in bhaav (inner intent). Thousands of people have benefited from the simple message of these kalams. By reciting these Nine Kalams, new internal causes are completely changed and one attains inner peace in this life. It will wash away all negativity in one's life. This is the essence of religion. The path to liberation - spiritual development will then become easy. |