Whatever has happened Is JUSTICE (બન્યુ તે જ ન્યાય)
Whatever has happened Is JUSTICE By Dada Bhagwan | This pdf E-book is available in 12 languages.બન્યુ તે જ ન્યાયજો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે. છતાંપણ, લોકો ન્યાય ખોળે છે અને મુક્તિની ઈચ્છા પણ રાખે છે. આ વિરોધાભાસ છે. તમને બન્નેના મળી શકે. જ્યાં સમસ્યાઓ પૂરી થાય છે ત્યાં મુક્તિની શરૂઆત થાય છે. આ આપણા અક્રમ વિજ્ઞાન ( ક્રમ વિનાનું આત્માનું જ્ઞાન ) તરીકે ઓળખાતા વિજ્ઞાનમાં કોઈ પ્રશ્નો રહેતા નથી. તેથી લોકો માટે આ માર્ગે ચાલવું સહેલું છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી. જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એ કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે જે કોઈ પ્રભાવ હેઠળ હોય. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ. એક કાર્ય પૂરું થવા માટે ઘણા બધા સંજોગો ભેગા થવા જોઈએ. If you say that whatever happens is justice, you will remain without any questions. People however, are out to look for justice and desire liberation as well. This is a contradiction. You cannot have both. Where questions end, liberation begins. In this science of ours, called Akram Vignan (the step less knowledge of the self) there remains no questions. That is why it is so easy for people to follow. Param Pujya Dadashri (master of spiritual science) has given the extraordinary discovery to the world that there is never any injustice in this world. Whatever has happened is justice. Nature has never deviated from justice. Nature is not a person or a God who is under any influences. Nature means scientific circumstantial evidences. So many circumstances have to be right for a task to be accomplished. |