Prem Etle...
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Prem Etle by Gunvant Shah ઘૂઘવતા સમંદરને વળી 'પ્રેમ'ની વ્યાખ્યા સાથે શો સંબંધ? પ્રેમ શબ્દ નથી, અનુભૂતિ છે. જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો 'પ્રેમ' શબ્દ મોખરે મૂકવો પડે. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત સમજવામાં આયખું ટૂંકું પડે છે. પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહીં હોઈ શકે. પ્રેમ વિનાનું જીવન એટલે મરુભૂમિ. પ્રેમથી છલોછલ જીવન એ જ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એ જ નરક. ખોટાબોલા થવા કરતાં આખાબોલા થવાનું મને વધારે ફાવે છે.-- ગુણવંત શાહ |