આ પુસ્તક, ૩ લાખ ઉપરાંત નકલોનું વેચાણ - No.1 National Bestseller - Rujuta
Divekar ની "Don’t Lose Your Mind Lose Your Weight" પુસ્તક નું અનુવાદ Rekha
Udayan એ કરેલ છે. ઋજુતાને લીધે માત્ર મારા શરીરમાં જ નહીં પણ મન અને જીવનમાં પણ
પોઝિટીવ સુધારો થયો છે. મારી જિંદગીમાં તેના આવવાથી ચમત્કાર થયો છે - હિંદી ફિલ્મ
અભિનેત્રી Kareena Kapoor.