Jivatma Jagat Na Kaydao


Jivatma Jagat Na Kaydao

Rs 599.00


Product Code: 11477
Author: Khorsed Bhavnagari
Delivery: Generally dispatched in 3 to 7 working days time
Publication Year: 2013
Number of Pages: 325
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Jivatma Jagat Na Kaydao by Khorsed Bhavnagari

જીવાત્મા જગતનાં કાયદાઓ - ખોરશેદ ભાવનગરી 
 
'The Laws of the Spirit World' પુસ્તકનો ગુજરાતી અનુવાદ 
"જીવાત્મા જગતમાં ધર્મો હોતા નથી. આપણે સૌ એક જ ઈશ્વરની આરાધના કરીએ છીએ."
 
જીવાત્મા : 
જીવાત્મા એટલે તમારો આત્મા અને અર્ધજાગૃત મન
જીવાત્મા માર્ગદર્શક : 
જીવાત્મા જગતમાં દરેક આત્મા પાસે એક માર્ગદર્શક હોય છે. જે પૃથ્વીલોકના આત્માને તેના જન્મથી મૃત્યુ સુધી માર્ગદર્શક આપે છે. આ માર્ગદર્શક, જીવાત્મા માર્ગદર્શક તરીકે ઓળખાય છે અને તેમનું કાર્ય તમને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું હોય છે.
જીવાત્મા જગત :
આપનું ખરું ઘર. તે ૭ સ્તરોમાં વહેચાયેલું છે. દરેક સ્તરના ૧૦ તબક્કા હોય છે.
 
૨૨ ફેબ્રુઅરી, ૧૯૮૦ના દિવસે, ખોરશેદ અને રુમી ભાવનગરીની દુનિયા ઉજળી ગઈ, એક મહિના પછી, એક નવી દુનિયાના દ્વાર ઉઘડ્યાં.
ખોરશેદ અને રુમી ભાવનગરી તેમના દીકરાઓ, વિસ્પી અને રાતૂને એક મોટર અકસ્માતમાં ખોઈ બેઠાં. બંને પુત્રોના અકાળ અવસાનને કારણે
આ જોડીને લાગ્યું કે તેઓ લાંબો સમય જીવી નહીં શકે. ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા ખૂટી પડી. આ પશ્ચાત, જીવાત્મા જગતથી મળેલા એક ચમત્કારીક સંદેશાએ એમની આશા બંધાવી અને તેઓ એક અદભૂત યાત્રા પર નિકળી પડ્યાં.

There have been no reviews