Dakshin Africana Satyagrahono Itihas
Dakshin Africana Satyagrahono Itihas In Gujarati By Gandhiji. | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઇતિહાસ લેખક ગાંધીજી.પ્રાસ્તાવિક દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સત્યાગ્રહની લડત આઠ વર્ષ ચાલી, ‘સત્યાગ્રહ’ શબ્દ તે લડતને અંગે શોધાયો ને યોજાયો. એ લડતનો ઇતિહાસ મારે હાથે લખાય એમ હું ઘણા વખત થયાં ઇચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ એ તો લડાઈનો ચલાવનાર જ જાણી શકે. અને મોટા પાયા ઉપર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે એ સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ લોકો જાણે, એ ગમે તે પ્રસંગે આવશ્યક ગણાય. પણ આ વેળા તો હિંદુસ્તાનમાં સત્યાગ્રહનું વિશાળ ક્ષેત્ર છે. વિરમગામની જકાતની નાનીસરખી લડતથી તેનો અનિવાર્ય ક્રમ શરૂ થયો છે. The Hindu Satyagraha struggle in South Africa lasted for eight years, the word 'Satyagraha' was coined. Many times I wanted the history of that fight to be written by hand. Some I can write. Only a warlord can know what happened and for what purpose. And this was the first such experiment on a large scale in the field of state affairs, so the development of the doctrine of Satyagraha is known to be necessary on any occasion. But this time there is a huge field of satyagraha in Hindustan. Viramgam's inevitable sequence has begun with a small fight over customs. |