Satya Na Prayogo by Gandhiji (Gujarati).


Satya Na Prayogo by Gandhiji (Gujarati).

Rs 449.00


Product Code: 5263
Author: Gandhiji
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 1927
Number of Pages: 459
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Mahatma Gandhi's Autobiography in Gujarati : The Story of My Experiments With Truth in Gujarati.

 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા' આ પુસ્તક માં ગાંધીજી ના જીવન ઉપર પોતે જ પાતાની વાતો અને જીવન કથા કહી છે. કે તેના સારા-ખરાબ અનુભવ ની તેને પોતાની આત્મકથા કહી છે પણ ગાંધીજી પોતાની વાતો આ પુસ્તક માં કહી ને એક મોટું માર્ગદર્શન આપ્યું છે ને તેનું જીવન તો એક પ્રેણાદાઈ છે. આપુસ્તક માં ગાંધીજી એ કહયું છે કે મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાન્તરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. આ પુસ્તક માં અદભુત ગાંધીજીએ પુતાની ઉપર લખિયું છે. જે ઘણું મદદ રૂપે છે.

Average Customer Rating:


3 Most useful customer reviews
URVISH
Sep 30, 2014
nice book...Every one should read this book
Loading...Was the above review useful to you? Yes (7) / No (7)
BHAVESH
Feb 16, 2015
best i ever read
Loading...Was the above review useful to you? Yes (5) / No (0)
Ranjit
Oct 3, 2013
Must be read by every Indian
Loading...Was the above review useful to you? Yes (3) / No (0)