|
Cast : |
Giresh Desai, Krutika Desai, Indira Mehta, Dharmendra Gohil, Kamlesh Daru, Saumil Daru, Milan Karpe, Pinki Jain, Nitina Madiya, Swati Kotak, Rajiv Mehta, Dushyant Vohra, Jai Bhatt, Sweety Vairagi, Arun Khatri, Himanshu Sanghvi. |
|
સાર
: |
હરીન્દ્રનાથ પુરોહિત - અત્યંત ચુસ્ત - નાત - જાતને માનનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર મનુષ્ય આ વર્ણાશ્રમમાં અતૂટ વિશ્વાસ, પણ સંજોગો ઍવા ઘડાય છે કે ઍમને શારીરિક અપંગતાને લીધે પછાત કોમમાં જન્મેલી પણ
ખ્રિસ્તી ધર્મ અપનવેલી નર્સ મિસિસ રોઝી મેકવાનનો સહારો લેવો પડે છે. સારવાર દરમ્યાન હરીન્દ્રનાથ પોતાના જડ ખ્યાલોથી ઍમની પોતાની જાણ બહાર ધીમે ધીમે દૂર થવા માંડે છે અને ઍક દિવસ દિકરા - વહુ અને દિકરીને ત્યાં શષ જિંદગી ગાળવી ઍવો નિર્ણય લેવાની પડ આવે છે ત્યારે જડ ખ્યાલોનો ચીતરેલો મોરલો ફરી ઍક્વાર ટહુકો કરે છે. |