Sardar Ek Khoj
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sardar Ek Khoj by Devendra Patel | This Gujarati book content unknown facts about Sardar Patel સરદાર એક ખોજ - લેખક : દેવેન્દ્ર પટેલ આ પુસ્તકનો એક અંશ: સરદાર સાહેબ 1919મા અમદાવાદમાં વકીલાત કરતા હતા ત્યારે તેમની મહિનાની પ્રેક્ટિસ રૂ. 40 હજારની હતી.પુત્રના લગ્નમાં માત્ર 12 રૂપિયા ખર્ચ્યા હતા.નાયબ વડાપ્રધાન પદે હતા ત્યારે મૃત્યુ પામ્યા એ વખતે તેમનું બેન્ક બેલેન્સ માત્ર 260 રૂપિયા હતું .મુંબઈના એક સામાન્ય સ્મશાન ગૃહમાં તેમના અગ્નિ સંસ્કાર થયા .તેમના નામની કોઈ સમાધી કે ઘાટ બનાવાયો નહીં .દાલમિયાં શેઠને તેમણે કહી દીધું "ચૂંટણી ફંડ આપવું હોય તો આપે પણ તેમના ઘેર ચા પીવા નહીં આવુ ." -આવી રસપ્રદ કથાઓથી ભરપૂર આ પુસ્તક છે. |