Management From The Masters
Management From The Masters By Morgen Witzel મેનેજમેન્ટ ફ્રોમ ધ માસ્ટર્સ લેખક મોર્ગન વિત્ઝેલ ગ્રાહક બનાવવા એ જ વેપારનો એક માત્ર હેતુ છે દરેક સફળ મેનેજરને ખબર હોય છે કે સંચાલનના દરેક પાસાંને અસર કરતાં સ્થાયી કાયદાઓ છે. આ નાનકડા પુસ્તકમાં દરેક મૅનેજરે જાણવા જોઈએ તેવા વીસ જરૂરી નિયમોનો સમાવેશ કર્યો છે. કૈંટીલ્ય ક્ન્ફૂયુંસિયસ અને ડાર્વિનથી પાર્કિનસન, ડેર્મિગ, બફેટ, ગ્રોવા અને ડુકરનાં લખ!ણમાંથી, અ! બધા વૈચારિક નેતાઓના સમગ્ર જીવન દરમિયાનના સંચાલનની કળાને લગતા શાશ્વત વિચારો છે. સાથે સાથે લેખકે પણ રસપ્રદ મુદ્દાઓ મનન કરવા રજૂ કર્યા છે.. આપણેજાણીએ છીએ કે QWERTY કી-બોર્ડ વપરાશકર્તા માટે અનુકૂળ નથી, છતાં શા માટે તે વાપરવાનું ચાલુ રાખીએ છીએ ટાટા ગ્રુપ કઈ રીતે કન્ફ્યુસિયસન! સુવર્ણધારાને અનુસરે છે દરેક સક્ષમ મેનેજરને અહેવાલ સોપનાર વધારેમાં વધારે ચાર જણા હોવા જોઈએ, તમારે કેટલા છે ? જો તમે સંચાલનની રમતમાં મોખરે રહેવા માગત! હો તો તમારે માટે આ પુસ્તક વાંરાવું જરૂરી છે. |