Lagnionu Management


Lagnionu Management

Rs 250.00


Product Code: 17081
Author: Saurabh Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 130
Binding: Soft
ISBN: 9789351227649

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Lagnionu Management By Saurbh Shah.

Gujarati book about Management of Emotions. How to control anger, jealousy, loneliness, depression, depression, insecurity ?

લાગણીઓનું મેનેજમેન્ટ - લેખક : સૌરભ શાહ 

ગુસ્સો, ઈર્ષ્યા, એકલતા, અસલામતી, અને ડીપ્રેશન સાથે ડીલ કરવાની ટીપ્સ 

જીવનને સરખી રીતે માણવું હોય તો લાગણીઓ ને જીવનમાં ચોક્કસ સ્થાન આપો. ગુસ્સો, ઈર્ષ્યા, એકલતા, ડિપ્રેશન, હતાશા, અસલામતી જેવી નેગેટીવ લાગણીઓને તમારા જીવન માં પ્રવેશ ના આપશો. સારી લાગણીઓને કઈ રીતે આવકાર આપવો અને ખરાબ લાગણીઓ ને કેવી રીતે જાકારો આપવો કે તેની પર કેવીરીતે કાબુ રાખવો તેની સુંદર બહુ કામમાં આવે તેવી ટીપ્સ આ પુસ્તકમાં આપવામાં આવી છે. સૌરભ શાહનું આ નવું પુસ્તક તમને જરૂર પસંદ પડશે.


There have been no reviews