Vibhavari Verma

આ વિભાવરી વર્મા કોણ છે? એનો ક્યારેય ફોટો 'પણ કેમ નથી દેખાતો? એનો ફેસબુક એકાઉન્ટ કેમ નથી? આ બધા સવાલો છોડો. હકીકત એ છે કેઆજના મૉડર્ન જમાનાના યુવાનોની દુનિયાની. વાતોમાં તથા એમના કૉપ્યુટરોમાં, સ્માર્ટ ફોનોમાં, કૉલેજ કૅન્ટીનોમાં અને યંગ-યંગ દિલોમાં જે ફિલિંગ્સ ધબકે છે એની સાથે તાલ મિલાવતી આ એક સાવ નવી ફ્રેશ કલમ છે, જેને લાખો વાચકોએ ખુલ્લા દિલે આવકારી છે! નોટ જસ્ટ ધેટ, યંગ એટ હાર્ટ હોય એવાં સિસ્ટી પ્લસ સજ્જન સન્નારીઓ પણ વિભાવરી વર્માને નિયમિત વાંચે છે કારણ કે વિભાવરી વર્માની વાર્તાઓમાં ઉપરછલ્લો છીછરો. રોમાન્સ નથી, એક મિનિંગફુલ ઊંડાણ પણ છે. Smiling ફ્લાવર્સ Darling ડાર્લિંગ મિડનાઇટ Blue Black એન્ડ White બિલિયોનેર્સ Baby Cold ગેમ બેસ્ટ Friends True સ્ટોરી બ્યુટીફૂલ Puzzle મિસ્ટરિયસલી Yours મર્ડર 4 Love Heart બિટ્સ વાઈરલ video ફીલિંગ્સ 4 Sale

Bar Dancer
Quick View
Rs 180.00
Cd Kand Ane Biji Vastavkathao
Quick View
Rs 200.00
Civil Marriage
Quick View
Rs 180.00
Love You Too
Quick View
Rs 180.00
Made For Each other In Gujarati
Quick View
Rs 180.00
Miss You Baka
Quick View
Rs 180.00
Radio Love Line
Quick View
Rs 500.00