The Guns Of Neveron


The Guns Of Neveron

Rs 400.00


Product Code: 10644
Author: Ashwini Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2010
Number of Pages: 288
Binding: Soft
ISBN: 9788184404111

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Originally written by Alistair Maclean "The Guns of Neverone" is translated in Gujarati by Ashwini Bhatt

તુર્કી ના દરિયાકિનારા પાસે આવેલા નાનકડા ખેરોસ ટાપુ પર ફસાયેલા બારસો સૈનિકો મોત ની રાહ જોઈ રહ્યા છે. આ સૈનિકો નો બચાવ તો જ થઇ સકે જો અગ્નગોળા વરસાવતી નેવરોન ની તોપો ને શાંત કરી સકાય।જર્મન અને ઇટાલિયન લશ્કરી ટુકડીઓ થી સુસજ્જ નેવેરોન એક લોખંડી કીલ્લો છે.એક સીધી કરાડ જેવા ખડક ની ટોચે મુકાયેલી તોપો નો નાશ કરવાની અસંભવ કામગીરી કેપ્ટન મેલોરી વિશ્વવિખ્યાત પહાડખેડું અને અનન્ય તાલીમ પામેલો ભાંગફોડ નો નિષ્ણાંત છે. જીવ તાળવે ચોટે તેવી આ કથા એલીસ્તેર મેક્લીન ની અત્યન્ત લોકપ્રિય નવલકથા છે.


There have been no reviews