Simachinha


Simachinha

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 8691

Quantity

we ship worldwide including United States
Simachinha - (Gujarati Family Play) - 2007
Director :  Kamlesh Mota
Cast :  Mukesh Rawal,Dharmendra Gohil,Kamlesh Mota, Minal Karpe, Soniya Mehta
Synopsis :  A widowed mother with two son Jitu & Aanad. For some reason the younger brother gets married earlier than the elder brother. The widow is now worried about her younger son. His behaviour is different now. Once, while arguing out of some misunderstanding Anand comes to know that Jitu is not his real brother. That is not the only shock. One after the other, secrets long buried and forgotten, spring up, shaking the family to its very foundations.
સાર

ઍક વિધવા અને તેના બે પુત્રો જીતુ અને આનંદ સુખેથી જીવન વિતાવી રહ્યા છે. કોઈ કારણોસર આનંદના લગ્ન જીતુ કરતા વહેલા થઈ જાય છે અને તેને સારી નોકરી પણ મળી જાય છે. વિધવા માતાની ચિતા મોટા પુત્ર જીતુ માટે છે. જીતુની આદતો દિવસે દિવસે બગડતી જાય છે. ઍક દિવસ ઝગડો થતા ખબર પડે છે કે જીતુ આનંદનો સગો ભાઈ નથી. હજુ આ ઍક રહસ્ય સમ્યુ નથી ત્યાં ઍક બીજુ રહસ્ય તેમની રાહ જોઈને ઉભુ છે. શું છે ઍ રહસ્ય? આ માટે નિહાળો સીમચિન્હ...

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews